Home GalleryContectDaily Darshan
Home

        To the north-west of Gadhada there is Naliyeri Hillock. Shriji Maharaj used to go there on mare Manaki and arrange horse-race there. Then He would hold an assembly of saints and devotees. Hanumanji has been installed atop this hillock. Shriji Maharaj has stated that going to this hillock is as meritorious as going on pilgrimage to Bhuj.

         ગઢડાથી ઉત્તર દિશામાં આ નાળીયેરો ડુંગરો છે તેમા શ્રીજી મહારાજ માણકી લઇને પધારતા ને ઘોડાની હરીફાઇ કરતા અને સંતો હરિભકતોની સભા થતી. તે સ્‍થાને હાલ હનુમાનજી પધરાવ્‍યા છે. અહી જવાથી ભુજની યાત્રાનુફળ શ્રીહરિએ કહેલું છે.